STORYMIRROR

Dipti patel

Romance

3  

Dipti patel

Romance

પ્રેમનો સ્પર્શ

પ્રેમનો સ્પર્શ

1 min
221

આંગળીઓની વચ્ચે રહેલી જગ્યામાં ધીમેથી,

એની આંગળીઓનો સ્પર્શ મહેસૂસ થ‌ઈ ગયો.


અવ્યક્ત લાગણીઓને હળવું સ્મિત,

એક નજરમાં જ વ્યક્ત થઈ ગયું.


બસ, થોડું રોકાઈ જાને જાણે એવો સંવાદ કરી ગયા,

આમ જ એકમેકના હાથની સ્નેહપકડ વધુ મજબૂત થ‌ઈ ગ‌ઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance