Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Neha Desai

Drama

4  

Neha Desai

Drama

જાય છે

જાય છે

1 min
418


સંબંધોનાં દોરા જીવનમાં, ગુંચવાય જાય છે,

એક મન સાચવતાં, બીજું તૂટી જાય છે !


અંગત કોઈ અચાનક, અજનબી થાય છે,

યાદો ‘ને સંસ્મરણો, અમૂલ્ય બની જાય છે !


એક છત નીચે રહેતાં, મન કચવાય છે,

પ્રેમ વિના જીવન, તોય વીતી જાય છે !


દોડતાં ‘ને ભાગતાં, જિંદગી જીવાય છે,

“ચાહત” દિલની ક્યારેક, બાકી રહી જાય છે !


Rate this content
Log in