Meena Mangarolia
Tragedy Fantasy
કાના,
મારું એક એક આંસુ,
તારા એક એક વિરહનો હિસાબ..
બસ હવે દઈ દે મને મારા
હિસાબનો હિસાબ
રાધા.
સત્યનાં પારખા...
હરિની પ્રીત
રામનવમી
મા
બહાનું શોધુ છ...
મા દુર્ગા
કાનૂડો
શ્યામ
શ્યામની રાધા
જય જય ગોપાલ
બસ તારી યાદમાં તો હૈયાનું .. બસ તારી યાદમાં તો હૈયાનું ..
યૌવનની અંગડાઈ લઈને મુજને .. યૌવનની અંગડાઈ લઈને મુજને ..
પ્રેમથી વહેતો શીતળ સમીર પણ .. પ્રેમથી વહેતો શીતળ સમીર પણ ..
મનનાં બારણાનાં બંધ અને ઉઘાડમાં, વિચારોની હેલી .. મનનાં બારણાનાં બંધ અને ઉઘાડમાં, વિચારોની હેલી ..
ફૂલો પાસેથી પણ સુગંધની અપેક્ષા રાખી શકતી નથી .. ફૂલો પાસેથી પણ સુગંધની અપેક્ષા રાખી શકતી નથી ..
સુખેથી જીવવા ક્યારેક ઘણું ભૂલવું પડે છે .. સુખેથી જીવવા ક્યારેક ઘણું ભૂલવું પડે છે ..
ના એ વીતી ગયેલું વર્ષ પાછું આવશે.. ના એ વીતી ગયેલું વર્ષ પાછું આવશે..
જાણે મારું કિંમતી ઘરેણું લૂંટી ગયા .. જાણે મારું કિંમતી ઘરેણું લૂંટી ગયા ..
એક ક્ષણ માટે તો થોડો વિચાર કરો પ્રભુ .. એક ક્ષણ માટે તો થોડો વિચાર કરો પ્રભુ ..
આમને આમ વર્ષો વિતતા જાય છે .. આમને આમ વર્ષો વિતતા જાય છે ..
બંધ હોઠો કેમ ખુલતા નથી .. બંધ હોઠો કેમ ખુલતા નથી ..
ભલે મૃગજળ જેવો મળે સંગાથ તારો એ ક્ષણોને સુવર્ણે જડીશ .. ભલે મૃગજળ જેવો મળે સંગાથ તારો એ ક્ષણોને સુવર્ણે જડીશ ..
સમય ક્યાં કોઈનો થાય હવે .. સમય ક્યાં કોઈનો થાય હવે ..
રિવાજોની બેડીઓને .. રિવાજોની બેડીઓને ..
જીવનમાં હતી .. જીવનમાં હતી ..
બની જાઓ નિષ્ઠુર અને જીવો એકલા ને રહો મોજમાં .. બની જાઓ નિષ્ઠુર અને જીવો એકલા ને રહો મોજમાં ..
કેમ કે, દવાખાનું આવ્યું આ વર્ષ કેમ ભૂલાય .. કેમ કે, દવાખાનું આવ્યું આ વર્ષ કેમ ભૂલાય ..
અજંપો વધારી પરેશાન સૌને કરો છે .. અજંપો વધારી પરેશાન સૌને કરો છે ..
એ વળગે નકટો થૈ થૈ થૈ .. એ વળગે નકટો થૈ થૈ થૈ ..
જગ કહે સાસરું .. જગ કહે સાસરું ..