STORYMIRROR

RAJESH PATELIYA

Abstract

3  

RAJESH PATELIYA

Abstract

હાઈકુ - ચાર

હાઈકુ - ચાર

1 min
330

ગરીબ ઘરે

ફફડાટ દીઠો મેં

શિયાળો આવ્યો.


શિરે મહાદેવના

કમળ ચઢે

છોને ઊગે કાદવમાં.


માણસ છે તું

મોઢું ના ચઢાવતો

સ્નેહ વહાવ.


આવી દેવદિવાળી

મહાદેવ એ

ત્રિપુરાસુર હણ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract