STORYMIRROR

RAJESH PATELIYA

Inspirational

4  

RAJESH PATELIYA

Inspirational

ગરીબોની દિવાળી

ગરીબોની દિવાળી

1 min
446

અમીરો માટે અનેરો ઉત્સવ દિવાળી,

ગરીબો માટે ગાઢ અંધકાર દિવાળી,


રંગબેરંગી રંગોથી ઉજવાતી અમીરોની દિવાળી,

ગરીબીના રંગથી ઉજવાતી ગરીબોની દિવાળી,


નવા વસ્ત્રોને તાજી મીઠાઈથી થતી અમીરોની દિવાળી,

ફાટેલા વસ્ત્રોને માંગેલી મીઠાઈથી થતી ગરીબોની દિવાળી,


દિવાળીના અવસરે ગરીબ લોકોને જુઓ,

ગરીબ પાસેથી વસ્તુ ખરીદો એવી અમીરોને વિનંતી,


અજ્ઞાનતામાં જ્ઞાન પ્રગટાવો દિવાળીના શુભ અવસરે,

ગરીબોના ઘર અજવાળો દિવાળીના શુભ અવસરે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational