મે ડોલ બનાવી મસ્ત...
મે ડોલ બનાવી મસ્ત...
મેં ડૉલ બનાવી મસ્ત મસ્ત......
એનું નામ પાડ્યું છે મસ્ત મસ્ત એનું નામ પડ્યું છે મસ્ત.......
એના હેન્ડઝ છે નાના નાના
એને બેંગલ્સ પહેરાવી મસ્ત મસ્ત....
એને બેંગલ્સ પહેરાવી મસ્ત.
એની નેક છે નાની...નાની...
એને ગાર્લેન્ડ પહેરાવ્યો મસ્ત મસ્ત....
એને ગાર્લેન્ડ પહેરાવ્યો મસ્ત.
એની આઇઝ છે નાની નાની...
એને ગોગલ્સ પહેરાવ્યા મસ્ત મસ્ત....
એને ગોગલ્સ પહેરાવ્યા મસ્ત.
એના ઇઅર્સ છે નાના નાના...
એને ઈયરિંગ પહેરાવી મસ્ત મસ્ત....
એને ઈયરિંગ પહેરાવી મસ્ત.
એનું નોઝ છે નાનું નાનું....
એને નોઝ રિંગ પહેરાવી મસ્ત મસ્ત...
એને નોઝ રિંગ પહેરાવી મસ્ત.
એના લેગ્ઝ છે નાના નાના...
એને એન્કલેટ પહેરાવી મસ્ત મસ્ત...
એને એન્કલેટ પહેરાવી મસ્ત.
એનું હેડ છે નાનું નાનું..
એને હૅટ પહેરાવી મસ્ત મસ્ત...
એને હૅટ પહેરાવી મસ્ત.
એના હેર છે કર્લી કર્લી..
એને ચેપ્લેટ પહેરાવી મસ્ત મસ્ત.....
એને ચેપ્લેટ પહેરાવી મસ્ત.
એના નેલ્સ છે નાના નાના....
એને નેઈલપોલીશ કરાવી મસ્ત મસ્ત....
એને નેઈલપોલીશ કરાવી મસ્ત.
એની બોડી છે નાની નાની..
એને ફ્રોક પહેરાવ્યું મસ્ત મસ્ત...
એને ફ્રોક પહેરાવ્યું મસ્ત.
એ ડાન્સ કરે છે મસ્ત મસ્ત....
એ ડાન્સ કરે છે મસ્ત..
મે ડૉલ બનાવી મસ્ત મસ્ત....
મે ડૉલ બનાવી મસ્ત.
