STORYMIRROR

RAJESH PATELIYA

Others

4  

RAJESH PATELIYA

Others

હાઈકુ - દિવાળી

હાઈકુ - દિવાળી

1 min
606

૧) દીવા પ્રગટે,

  ચોતરફ પ્રકાશ,

  આવી દિવાળી.


 ૨) ખુદ મહેંકો,

   મહેંક ફેલાવજો,

   દિવાળી પર્વે.


 ૩) જલાવી જાત

   સુવાસ પ્રસરાવો,

   દિવાળી પર્વે.


 ૪) દિવાળી પર્વે

   દિલમાં દીવો કર

   ગરીબ માટે.


 ૫) દિવાળી પર્વે,

   તમે કરજો દીવો,

   અંતર મહીં.


 ૬) દિવાળી પર્વે,

   ઉજાસ આંગણિયે

   દિલમાં ક્યારે ?


Rate this content
Log in