STORYMIRROR

Bharat Thacker

Abstract Others

4.3  

Bharat Thacker

Abstract Others

ગરિમા

ગરિમા

1 min
95


ગુંજે ગરિમા,

બિનસાંપ્રદાયિક;

ભારત મા ની.


ધંધા કુનેહ,

સમૃદ્ધ ગુજરાત;

ગરિમા ગાજે.


કચ્છ ન જોયું,

તો ઘણું બધું ખોયું.

કચ્છી ગરિમા.


સાહિત્ય ક્ષેત્રે

સ્ટોરીમિરરની;

ગરિમા ખૂબ.


ના કોઈ તોલ,

સરહદ રક્ષકો;

સાચી ગરિમા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract