Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vandana Patel

Abstract Inspirational Others

3  

Vandana Patel

Abstract Inspirational Others

ગરબાની જોડ

ગરબાની જોડ

1 min
174


આવ્યાં આવ્યાં નવલાં નોરતાં રે !

ગરબાની જોડ લઈને આવ્યાં રે,


નવ દિવસ આવ્યાં ભક્તિ કરવાને

બોલાવો રમઝટ રાસ ગરબાની રે !


શક્તિ દેજો મા ! તમે પૂરી કરજો આશ,

મા અંબાની વાત આલેખું શબ્દોમાં રે !


શૈલપુત્રી, બ્રહ્મચારિણી, સ્કંધમાતા, ચંદ્રઘંટા,

નવેનવ દિવસના સ્વરૂપ આનંદ આપનારા રે !


નવદુર્ગા માતના દરેક પ્રાગટ્ય ઉદ્દેશપૂર્ણ થયા રે,

રંગોની મહત્તા ને કાર્ય સિદ્ધિનો અલગ મહિમા રે !


ભક્તોની જામી છે ભીડ, દર્શન આપજો રે,

પ્રસાદ લઈ સૌ કૃતાર્થ થાય, સંતોષ આપજો રે,


રાસગરબા ગાઈને ભક્તિ ચરણે ધરું હું,

સુખ શાંતિ ને આરોગ્ય નિરોગી રાખજો રે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract