STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Children

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Children

ગલૂડિયાની ટોળી

ગલૂડિયાની ટોળી

1 min
199

એક ગલૂડિયું નાનું રહેતું ખૂબ છાનું,

મળ્યું એક કુરકુરિયું, ભટોળિયું થઈ ટોળી,

ગલૂડિયાની ટોળી કરતી હડિયાપટ્ટી

ગલૂડિયાની ટોળી કરતી હડિયાપટ્ટી,...


આમ જાય તેમ જાય કરે દોડાદોડી,

ગલૂડિયાની ટોળી કરતી હડિયાપટ્ટી...


શેરીમાં રખડે, આવતાં જતાંને ભસે,

દૂધ બિસ્કીટ ઝાપટે કરે ધમાચકડી,

ગલૂડિયાની ટોળી કરતી હડિયાપટ્ટી...


આમ જાય તેમ જાય કરે ધમાચકડી,

કુરકુરિયાને ચિડાવતું જાય,

દૂધ રોટલી ખાતું જાય,

આમ તેમ કૂદતું જાય,

ગલૂડિયાની ટોળી કરતી હડિયાપટ્ટી.


Rate this content
Log in

Similar gujarati poem from Children