STORYMIRROR

Rekha Shukla

Fantasy

4  

Rekha Shukla

Fantasy

ગઝલ થઈ જાણી

ગઝલ થઈ જાણી

1 min
147

અર્થના આકાશમાં લખી મુખોમુખ જઈ પરખાણી

તાજી તાજી કાચી ગબડી તોય ગઝલ થઈ જાણી


કલમની કમાલ ગુંજવી કોને ત્યારે તે સંભળાણી

આરઝુ ખોળી અક્ષરે અક્ષર બર્ફ થઈ પીગળાણી


દઈ દીધું દિલ દીઠા મહીં પછી ફૌજી થઈ પીંજાણી

અજવાળ્યું અચાનક દિપે જો ઉધાડો બારણે જાણી


મૌતનો દરિયો છે પારદર્શક શબ્દની નૌકા ભરાણી

નામના સાગરમાં જોયો પરપોટો આંગણે ધરાણી


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy