STORYMIRROR

Mulraj Kapoor

Abstract

3  

Mulraj Kapoor

Abstract

દુવા

દુવા

1 min
111

દુવાની અસર ખાલી જતી નથી,

જેને બજારેથી ખરીદાતી નથી.


દિલની વાત દિલથી નીકળતી,

હોય છે પણ કદી નથી દેખાતી.


એને માગવી પણ પડતી નથી

ને માંગવાથી પણ મળતી નથી.


કરમ સાથે સીધો છે એનો નાતો,

તીર છે જે નિશાન નથી ચુકતો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract