STORYMIRROR

Meena Mangarolia

Fantasy Romance

3  

Meena Mangarolia

Fantasy Romance

દર્પણ

દર્પણ

1 min
13.6K


મેં તો દર્ણપમાં,

પણ તારી તસ્વીર

બનાવી...


નથી કોઈ પીંછીની

જરુર કે નથી કોઈ

રંગની જરૂર...

મેં તો ફકત નજર

મળતા નજરોથી

તસ્વીર બનાવી...


દિલમાં ઉતારી

સાંસોમાં સમાવી...

તને છૂપાવી છૂપાવી

તારામાં જ મારી

બાકી રહેલી જિંદગી

વસાવી...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy