STORYMIRROR

Chirag Sharma

Fantasy

4  

Chirag Sharma

Fantasy

પૈસાનું ઝાડ

પૈસાનું ઝાડ

1 min
366

કાશ પૈસાનું પણ કોઈ ઝાડ હોત,

તો ઉગાડતા પધા આં ઝાડ હોત.


પૈસાનાં ઝાડની મઝાની વાત હોત,

નાં કોઈ નોકરી ધંધાની ચિંતા હોત.


બધેજ આં ઝાડની જ વાત હોત,

બધેજ આં ઝાડની જ ડિમાન્ડ હોત.


ન કોઈને કામધંધાનું ટેન્શન હોત,

બસ આ ઝાડ રોપવાની ફેશન હોત.


કાશ પૈસાનું પણ કોઈ ઝાડ હોત,

તો આજ ઝાડની સર્વત્ર માંગ હોત.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy