Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran Chaudhary

Fantasy

4  

Kiran Chaudhary

Fantasy

ચિરાગ

ચિરાગ

1 min
246


મળી જાય જો ચિરાગ જાદુઈ,

થાય કાર્ય સઘળા ને અશકય.


કરી શકાય નવી ઈચ્છાઓ પુરી,

મનની કામનાઓ ન રહે અધૂરી.


ન કોઈની આશા કે ગરજ કાયમ,

કામ થાય નોખાને બધા જ સ્વયં.


કરીએ દિવ્યને સૂક્ષ્મ અવનવા કામ,

થાય મશહૂર જગમાં અમારું નામ.


પણ છે,પરિશ્રમ એવો જ ચિરાગ,

જે પારસમણિ બની કરે છે કામ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy