STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 69

દરિયો ( મોનોઈમેજ) - 69

1 min
530

 (૧૩૭)

દરિયાના

રંગ કેટલા ?

કિનારાને

પૂછો.

શો

જવાબ આપે છે ?

(૧૩૮)

સિંહ

ગર્જના કરે,

તે જંગલનો રાજા.

દરિયો પણ

ગર્જના તો કરે જ,

તે કયાંનો રાજા ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy