દરિયો ( મોનોઈમેજ) - 59
દરિયો ( મોનોઈમેજ) - 59
(૧૧૭)
દરિયાને
શાણપણ ન શીખવો,
દુનિયાનું
બધું શાણપણ
ભર્યું છે
તેમાં.
(૧૧૮)
જીવતરનો
દરિયો
ને
પાણીનો દરિયો,
બંનેમાં
ખારાશ.
(૧૧૭)
દરિયાને
શાણપણ ન શીખવો,
દુનિયાનું
બધું શાણપણ
ભર્યું છે
તેમાં.
(૧૧૮)
જીવતરનો
દરિયો
ને
પાણીનો દરિયો,
બંનેમાં
ખારાશ.