STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 55

દરિયો ( મોનોઈમેજ) - 55

1 min
355

 (૧૦૯)

દરિયાકાંઠે

બેઠા હોઈએ,

એવું લાગે કે,

આપણે

બની ગયા છીએ

દરિયો !

(૧૧૦)

દરિયાને કોઈ

મૌન રહેવાનું

કહે તો ?

ઊંચો ઊછળીને

કરે વધુ

ઘૂઘવાટા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy