STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 27

દરિયો ( મોનોઈમેજ) - 27

1 min
344

 (પ૩)

દરિયાકિનારાનો

પવન

આપણને

લઈ લે

બાહુપાશમાં,

પ્રેમિકાની જેમ.

(પ૪)

દરિયામાં તરો,

કિનારાની

રેતીમાં તરો,

શરીર

હળવું થઈ જાય

પીંછા જેવું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy