STORYMIRROR

Meena Mangarolia

Abstract Others

3  

Meena Mangarolia

Abstract Others

દિપક

દિપક

1 min
27.1K


"જિંદગી"માં ઉગ્યો હતો સોનાનો સૂરજ જે 

"દિપક"ની જેમ ઝળહળતો હતો

અચાનક અંધકાર છવાઈ ગયો.

અને જીવનનો ઉજાસ કાયમ માટે લૂંટાઈ ગયો

"મન મારુ હજુ માનતું નથી"

મૃત્યુના આંસૂ કદીય સૂકાશે નહીં...

તમારી આ ઓચિંતી વિદાય કયારેય  નહિ ભૂલાય

આપનું સ્મરણ મન મૂકીને રડાવે છે

કલ્પી ન શકાય તેવી આપની અણધારી વિદાય

કાળજું કંપાવી નાખે છે....... 

જિંદગી જાણે શૂન્ય બની ગઈ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract