STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract

3  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract

દિલની દોલત તમે લૂંટી બેઠા

દિલની દોલત તમે લૂંટી બેઠા

1 min
281

વાત વાતમાં તમને દિલ દઈ બેઠા,

તમારી મીઠી મીઠી વાણીને અમે પ્રેમ સમજી બેઠા,


સરિતા સમજી કર્યો હતો સંગાથ તમારો,

તમે તો સહરાની તપતી રેત બની બેઠા,


અસલી ગુલાબની મહેક સમજી હૃદય ચમનમાં ઉતારો આપી બેઠા,

પણ તમે તો કંટક બની હૃદયમાં ચુભી બેઠા,


અમે તો વસંતનો વાયરો સમજી દોસ્તી કરી બેઠા,

પણ તમે તો પતઝડ બની હૃદય ચમનને વિરાન બનાવી બેઠા,


અમે તો રાજા સમજી તમને દિલના સિહાસન પર સ્થાન આપી દીધું,

પણ તમે તો લૂંટારૂ બની દિલની સઘળી દોલત લૂંટી બેઠા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract