STORYMIRROR

Mayank Patel

Drama Fantasy Romance

3  

Mayank Patel

Drama Fantasy Romance

દિલની દીવાલ

દિલની દીવાલ

1 min
13.4K



તૂટી છે દીલની દીવાલ એને સાંધવી છે,

અધૂરી રહેલી જિંદગીને હવે માણવી છે,


હરઘડી તને જ યાદ કરવી છે,

ઉતારી હદયમાં મારાં તને જાણવી છે,


તારાં સપનાની રાત બનવું છે,

ઉંમર આખી તને જ ચાહવી છે,


હોય જુદાં આપણે દૂર ભલે એકબીજાથી,

તારી ને મારી એક નાનકડી દુનિયા વસાવવી છે,


આવ મારી રૂહની સમીપ એ જિંદગી,

તું આવે તો તારી સાથે ગુફ્તગું કરવી છે,


તારાં અહેસાસ ને મારે પામવું છે,

જિંદગીને ફક્ત તારે નામ કરવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama