STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Others

દીકરી અને કવિતા

દીકરી અને કવિતા

1 min
235

દીકરી અને કવિતા બંને સરખા,

એકમાં શારીરિક પીડા,

બીજામાં મનોમંથન,


એક શારીરિક રૂપે જન્મે,

બીજું કવિતા રૂપે,


ભાવ ઊર્મિ બંને માટેે સરખા,

એક શરીર સ્વરૂપ ધારણ કરે,

બીજું પ્રાસ ને અલંકાર થકી શબ્દ, 


બંનેમાં નવો દરજજો મળે,

એક બનાવેે "માં"

બીજો બનાવે "કવિ",


બંને અલગ ઓળખ આપે 

બંને પ્રાણથી પ્યારા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy