ધર્મ નિરપેક્ષતાની ચતુરાઈ
ધર્મ નિરપેક્ષતાની ચતુરાઈ
ધર્મ નિરપેક્ષતાની ચતુરાઈ
છે સ્વીટ પોઇઝન,
સેક્યુલરિ જમાતનું ઈસુ પાય પ્રેમથી ઇસ્લામ પાય વેરથી.
ઘૂંટી ઘૂંટી પાયે સનાતનીને જિયાફતે,
આમન્ત્રી ક્યાંક ધાક ધમકી કે જુલ્મથી.
લૈ દોડે ધન વૈભવ બીજો શસ્ત્ર-સરંજામ,
સેન્ડવિચ સનાતની ભૈ ઈસુ ઇસ્લામથી.
સેક્યુલરિ ધર્મ નિરપેક્ષતાએ ગૃહયુદ્ધકાંડ,
મંડાણ વિદેશી વારથી ધ્રૂજે ધરા ભારથી.
વિદેશીએ લૂંટી રાજ રજવાડાં ચડી બેઠા
લૈ જયચંદો મીરજાફરો સત્તાએ સંહારથી
સેક્યુલર ધર્મનિરપેક્ષ સુફિયાણું બૌદ્ધિકપણું,
લૈ સનાતની રાચે લૂંટાવી ઘરબાર જુઠા ભ્રમથી.
