STORYMIRROR

Pooja Patel

Abstract Inspirational

4  

Pooja Patel

Abstract Inspirational

દેશ ભક્તિ

દેશ ભક્તિ

1 min
412

દેશભક્તિ જગાડો તમે ખરા અર્થમાં,

ડંકો વગાડો તમારા દેશનો પૂરા જગમાં,


દેશમાં રહીને વાપરો સદા દેશી વસ્તુઓ,

દેશ આગળ વધશે જો ઘટશે વિદેશી વસ્તુઓ,


આપનો દેશ આપણે નહીં તો કોણ આગળ લાવશે ?

સૌથી પહેલાં આપણી ધરતીને સૂરજ મળવા આવશે !


ધર્મ અને સંસ્કૃતિ છે વિજ્ઞાન સાથે જોડાયેલી,

વિદેશ જઈને વાતો તમે ક્યાંથી લાવશો વર્ણવાયેલી ?


સ્વદેશ જ છે વિકાસ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત !

વિદેશમાં રહીને ગુલામી કરો ને રહો દેશથી વંચિત !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract