STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Inspirational Children

3  

Vrajlal Sapovadia

Abstract Inspirational Children

ડહાપણ

ડહાપણ

1 min
32

જ્ઞાન શીખવે 

ક્યારે શું બોલવાનું 

નિર્ણય કળા 


કૌશલ્ય દ્વારા 

કેવી રીતે બોલવું 

શીખવાડશે


દ્રષ્ટિકોણથી 

કેટલું બોલવાનું 

ખબર પડે


ડહાપણથી 

બોલવું કે નહીં તે 

નિર્ણય થાય 


જ્ઞાન કૌશલ્ય 

શીખવનાર મળે 

શાણપ નહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract