'Sagar' Ramolia
Comedy
કોણ સારા ? કોણ ખરાબ ?
કોણ વળી પ્રામાણિક-અપ્રામાણિક ?
ને કોણ મોટો ભ્રષ્ટાચારી ?
ક્યા ઘેર ભાણું ?
આ ઘેર ભાણું,
આ બધું શોધવામાં
ચૂંટણી ચડી જાય છે
ચકડોળે..
ચિંતા
ચાલને ફરી પ્ર...
વાતોની થેલી
વાત શેની ?
રૂપાંતર થયો
આંધળી દોટ
કલાનો ફડાકો
હઝલપારાયણ
કારણનું મારણ
ચશ્મા
શેરીએ શેરીએ તાપણાં હોય... શેરીએ શેરીએ તાપણાં હોય...
સિંહાસને બોલજે અષ્ટમ પષ્ટમ શ્લોક.. સિંહાસને બોલજે અષ્ટમ પષ્ટમ શ્લોક..
સૂરજના કોમળ કિરણો.. સૂરજના કોમળ કિરણો..
એના ભરોસે જીવન ધસતું.. એના ભરોસે જીવન ધસતું..
ક્યાંક પ્રેમમાં પાગલ હતું.. ક્યાંક પ્રેમમાં પાગલ હતું..
આંખોને કાબૂમાં રાખો યારો .. આંખોને કાબૂમાં રાખો યારો ..
'જાય ન ગળે પડવાની ટેવ, વિના ચીકાશે જેને-તેને ચોટે. નાણાંની ચળ ખૂબ પોપલાવે, પછી શાંતિ માટે રાખમાં આળો... 'જાય ન ગળે પડવાની ટેવ, વિના ચીકાશે જેને-તેને ચોટે. નાણાંની ચળ ખૂબ પોપલાવે, પછી શ...
પછી ડાહ્યામાંથી ગાંડામાં સ્થળાંતર થયો .. પછી ડાહ્યામાંથી ગાંડામાં સ્થળાંતર થયો ..
મીઠાની હડતાલમાં પ્રભુએ દીધી બુદ્ઘિ .. મીઠાની હડતાલમાં પ્રભુએ દીધી બુદ્ઘિ ..
અહીં કયાં માનવોની હતી ખામી .. અહીં કયાં માનવોની હતી ખામી ..
'કોઈ લલનાને ટીકી-ટીકી જોતાં, ચંપલના મારથી બચાવે ચશ્મા. નેતાશ્રી કરે ભાષણ છટાદાર, ભૂલ થાય તો વહારે આ... 'કોઈ લલનાને ટીકી-ટીકી જોતાં, ચંપલના મારથી બચાવે ચશ્મા. નેતાશ્રી કરે ભાષણ છટાદાર,...
ગુના કરે વખતોવખત .. ગુના કરે વખતોવખત ..
દુ:ખ થશે કે આનંદ આ હઝલોમાં .. દુ:ખ થશે કે આનંદ આ હઝલોમાં ..
વધારવા માંડો ખોટું કામ થાય તો . . વધારવા માંડો ખોટું કામ થાય તો . .
ને કૂતરા પાછળ થાય બીબીજી .. ને કૂતરા પાછળ થાય બીબીજી ..
ગાળાગાળીમાં તારી જોડી મળવી મુશ્કેલ .. ગાળાગાળીમાં તારી જોડી મળવી મુશ્કેલ ..
મજૂરોને ચૂસી જતાં તમારા ઉતારા સાહેબ .. મજૂરોને ચૂસી જતાં તમારા ઉતારા સાહેબ ..
પડયો રહે નેતાના ઘેર ચમચો .. પડયો રહે નેતાના ઘેર ચમચો ..
જાગતાં જાણ્યું, કૂતરાએ કામ પતાવ્યું .. જાગતાં જાણ્યું, કૂતરાએ કામ પતાવ્યું ..
સમય અને સંજોગો સાથે માણસ પણ બદલાઈ ગયો .. સમય અને સંજોગો સાથે માણસ પણ બદલાઈ ગયો ..