છીપ
છીપ


તું કહે છે મને
કે હું તારી માટે
દરિયા ભીતરનું
અમૂલ્ય
મોતી છું.
હું તો તૈયાર છું!!
તારું મોતી બની
તને
સજાવવા......
શું તું
મને છીપ બની
સાચવીશ?
તું કહે છે મને
કે હું તારી માટે
દરિયા ભીતરનું
અમૂલ્ય
મોતી છું.
હું તો તૈયાર છું!!
તારું મોતી બની
તને
સજાવવા......
શું તું
મને છીપ બની
સાચવીશ?