Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pratik Dangodara

Fantasy

4.5  

Pratik Dangodara

Fantasy

આપણા થતા હશે

આપણા થતા હશે

1 min
232


અસ્તિત્વને કેમ માણતા હશે ?

ભૂતકાળને જે જાણતા હશે.


એ આટલા બધા સારા હશે ?

દોષો બીજાના ગણતા હશે.


કેટલી મજબૂરી હશે બેઉને ?

છુપાય છુપાયને મળતા હશે.


એ જાણીને મેં પેલા માંગી લીધું,

દુવા પણ હરોળમાં આપતા હશે.


હવે દર્દની વાત પણ કોને કહેવી ?

કોઈના ન થયા એ આપણા થતા હશે !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy