Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pratik Dangodara

Inspirational

4.5  

Pratik Dangodara

Inspirational

જવાબદારીનો બોજ

જવાબદારીનો બોજ

1 min
365


ઉતરતી ચઢતી આ જિંદગી છે, ઉપરથી તે આ બોજ,

મારી નાખે અડધો માનવીને આ જવાબદારીનો બોજ.


કેટલા હારી ગયા, કેટલા જીતી ગયા, કેટલા હજુ રમે છે,

સારા સારા ને તે હંફાવી દે આ જવાબદારીનો બોજ.


નથી તે કોઈ મુશ્કેલી, નથી તે કોઈ ડર, કે નથી કોઈ સજા,

પણ છે તેનાથી જ કંઈક લગતું આ જબદારીનો બોજ.


આજની સદીનો માનવી કરે છે મુકાબલો ઉલ્લાસથી,

જીતી શુ જાય આ મારાથી કહે આ જવાબદારીનો બોજ.


કસોટી કરી તેણે નાના-મોટા, ધનિક-રંક કોઈ નથી બચ્યું,

'પ્રતીક' પણ તેમાં સહભાગી બને આ જવાબદારીનો બોજ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational