STORYMIRROR

Pratik Dangodara

Others

3  

Pratik Dangodara

Others

કેમ કે મને તારી ચિંતા છે

કેમ કે મને તારી ચિંતા છે

1 min
251

તું ભલે મારો ખ્યાલ રાખે કે ના રાખે,

હું તો તારો ખ્યાલ રાખીશ જ કેમ કે મને તારી ચિંતા છે..


મારી સાથે વાત કરવી હોય કે ના કરવી હોય,

હું તો તારી સાથે વાત કરીશ જ કેમ કે મને તારી ચિંતા છે..


તું મારા વિશે સારું વિચાર કે ખરાબ તેનાથી શું,

હું તો તારા વિશે સારું જ વિચારીશ કેમ કે મને તારી ચિંતા છે.


આખરે તું મારાથી રુઠી પણ જાય તો શું થયું,

હું તો તને માનવી ને જ રહીશ કેમ કે મને તારી ચિંતા છે.


તું મને પોતાના પ્રોબ્લેમ કહે કે ના કહે,

હું તો તને હંમેશા પૂછતો જ રહીશ કેમ કે મને તારી ચિંતા છે.


તું અને હું એક થાશું કે નહીં તે તો ખબર નહીં,

અત્યારે તો મારી માની ને જ રહીશ કેમ કે મને તારી ચિંતા છે.


Rate this content
Log in