STORYMIRROR

Pratik Dangodara

Drama

3  

Pratik Dangodara

Drama

ઘર જઈને બેઠા

ઘર જઈને બેઠા

1 min
193

તમે પણ કેવા ભ્રમ પાળીને બેઠાં,

મૃગજળને નીર સમજી ને બેઠાં,


થશે અફસોસ તેને તે વાતનો કોક'દિ,

હજી આને આ વાત પકડીને બેઠાં,


ભટકી ગયો તમારું સરનામું શોધતાં,

વાતને સમજ્યા વિના ઝઘડીને બેઠાં,


કેમ છો ? પૂછીને સામેથી જ બોલીએ,

શું ખબર કોઈ તેની રાહ જોઈને બેઠાં,


ઝાંઝવાએ જ માર્ગ અમારો ભટકાવ્યો,

છતાં તેના કારણે જ ઘર જઈને બેઠાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama