STORYMIRROR

CHAITALI SHAH

Fantasy

4  

CHAITALI SHAH

Fantasy

અંતરનું પ્રતિબિંબ

અંતરનું પ્રતિબિંબ

1 min
259

અંતરનું પ્રતિબિંબ એવું દર્પણ આ છે,

કહ્યા વિનાય સઘળું સમજે એ આ છે,


એ પળે આંખો એ દરિયા ની ગરજ સારી હશે,

જે શણે મેં વાત એની સાંભળી હશે.


વ્હાલસોયી મારા દિલમાં એનું રૂપ લઈ, 

આગ લગાવી છે, હેતથી એને ઠારવા 

મથું છું શબ્દોની રેતથી,


મને તારી માયા લાગે એમાં ખોટું શું છે ?

તમારી છાયા વ્હાલી લાગે એમાં ખોટું શું છે ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy