STORYMIRROR

CHAITALI SHAH

Drama Tragedy Action

3  

CHAITALI SHAH

Drama Tragedy Action

ભૂતકાળ

ભૂતકાળ

1 min
179

આજ હતાં એ ભૂતકાળ રમતું સપનું 

એકવાર આંખે ચડી મને પૂછતું, 

ક્યાં હતી એ બાળલીલા એ મજાકમસ્તી સભર

એ ગાળો....


જેમ કરતી યાદ તેમ પાછી કરતી એક ફરિયાદ

દિન જતાં ત્યાં એક આવતી રાત કયાં કોઈ હતું ને મારી 

લાગણી સમજતું...


મારી મતબલ ને ગણકારતું ને આવડી મોટી એ વાત 

સ્વીકારતું......

દુનિયા જાણે એમ લાગે કે કોયડામાંનો એક કસુંબો....

કોયડાનો ઉકેલ શોધું ત્યાં આવતો સહ સાથીનો એક સાથ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama