Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

CHAITALI SHAH

Classics

3  

CHAITALI SHAH

Classics

ક્રિષ્ના દીવાની

ક્રિષ્ના દીવાની

2 mins
202


ક્રિષ્ના દિવાની જીમેઈલ ડોટ કોમ. મીરા દિવાની ગોપી દિવાની કૃષ્ણને પણ અમારા જેવી ગોપીઓ અને રાધાએ પણ કેટકેટલી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. એના એકાઉન્ટની અંદર જ્યારે નજર નાખીએ ત્યારે ખબર પડે કે કૃષ્ણને તો કેટલા બધા ફ્રેન્ડ હતા. ગોકુળથી લઈને મથુરાથી લઈને વૃંદાવનથી લઈને સીટ કેટલી જગ્યા ઉપર એ નેટવર્કની અંદર ઓનલાઇન રહ્યા હતા. ક્યારેક પર્વત પોતાની ટચલી આંગળી પર ઊંચો કરીને પણ એમણે એક વીડિયો બનાવી દીધો છે બધાની આંખોની અંદર દેખાય છે કે હા કૃષ્ણએ નાનો હતો ત્યારે ટચલી આંગળી ઉપર પર્વત ઊંચકી લીધો હતો અને નાનો હતો ત્યારે બોલ ગોઠવાને નદીની અંદર જતો રહ્યો હતો.

કિટના સાહસ કર્યા હતા એક રમતવીરની જેમ એ સમયે ઓલમ્પિક હોત તો ક્રિષ્ના સૌથી પહેલો આવત અને ભારત દેશનું નામ પણ રોશન કરત. એટલા બધા મોઢામાં પાનના વિડીયો પણ છતાં પણ તેના દાંત કેટલા સફેદ હતા આ ક્રિષ્ના એ જમાનામાં કયું દાંતનું વજન વાપરતો હશે ? આ કૃષ્ણ હંમેશા મલકાતો મુખ લઈને કેમ ન કરતો હશે ? એ સમયે ગૂગલ હોત તો સાચે જ આ બધી જ શોધ કરી લે. તે હંમેશા બધાને આનંદ કેવી રીતે આપતો હશે ? અને ગોપીઓને કેવી રીતે પોતાની મસ્તીમાં રહેતો હશે. ગોપીથી લઇ રાધાથી લઇ અને રુકમણી સુધી આટલી રાણીઓ કેવી રીતે રાખી શકતો હશે ? શું એ સમયે એ વિવાહ કેટલા સમૃદ્ધ હશે, અને એ રાણીઓ કેટલી સુખેથી એકબીજાની સાથે રહેતી હશે. આ રહસ્યમય વાત તો એ સમયે કોમ્પ્યુટરનો યુગ હોત તો ચોક્કસ શોધી કાઢે.

ક્રિષ્નાની રાસલીલાઓ અને છતાં પણ તેનો એક પણ વેરી વ્યક્તિ નહીં. બધાને મોક્ષ પ્રાપ્તિ કરાવે. કૃષ્ણ લીલાની લીલા અપરંપાર છે એ હતો ક્રિષ્નાયુગ અને આ આધુનિક યુગ છે. ક્રિષ્ના આધુનિક યુગમાં પણ તુ આવને રાસલીલા કરવા હું તને રીક્વેસ્ટ મોકલો તો એકસેપ્ટ કર. આપણે બંને ફ્રેન્ડ બનીએ અને સાથે રાસલીલા કરીએ. માધવ તો ગમે તે રૂપમાં આવીશ પણ મને તું છે ને આપણે ઇન્સ્ટા પર પોસ્ટ કરીએ આપણે ટેલિગ્રામ પર ચેટ કરીયે. ક્રિષ્ના હવે આ ધરતી પર તારી જરૂર છે તું કોઇપણ રૂપે પર આ ધરતી ઉપર આવ. તારી જ તારી જરા બોલ આવી રહી છે રાધા અનેક મળશે તને પણ પ્રેમ કરનારી રાધા એક જ મળશે તે પ્રેમ કર્યો છે..


Rate this content
Log in

Similar gujarati poem from Classics