Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

CHAITALI SHAH

Action Children

3  

CHAITALI SHAH

Action Children

આજ હતા એ ભૂતકાળ રમતું સપનું એ

આજ હતા એ ભૂતકાળ રમતું સપનું એ

1 min
40


આજ હતા એ ભૂતકાળ રમતું સપનું,

એકવાર આંખે ચડી મને પૂછતું, 


ક્યાં હતી એ બાળલીલા એ મજાકમસ્તી સભર

એ ગાળો....


જેમ કરતી યાદ તેમ પાછી કરતી એક ફરિયાદ,

દિન જતાં ત્યાં એક આવતી રાત કયાં કોઈ હતું ને મારી 

લાગણી સમજતું ...


મારી મતબલને ગણકારતું ને આવડી મોટી એ વાત 

સ્વીકારતું......


દુનિયા જાણે એમ લાગે કે કોયડામાંનો એક કસુંબો....

કોયડાનો ઉકેલ શોધું ત્યાં આવતો સહ સાથીનો એક સાથ.


Rate this content
Log in

Similar gujarati poem from Action