STORYMIRROR

Kalpesh Vyas

Drama Fantasy

4  

Kalpesh Vyas

Drama Fantasy

પતંગિયું બનવું છે

પતંગિયું બનવું છે

1 min
274

મને પતંગ નહીં, પતંગિયું બનવું છે,

મારી પાંખો ફેલાવીને મને ઉડવું છે,


ભલે ઈયળ બની કોશેટામાં રહેવું પડે,

કાયાપલટ કરીને મને બહાર આવવું છે,


ભલે ઊંચા આકાશને હું અડી ના શકું,

પણ મને રંગબેરંગી ફૂલોને અડવું છે,


નથી રહેવું કાગળની કઠપૂતલી બનીને,

બંધાઈને નહીં, મને આઝાદીથી ફરવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama