STORYMIRROR

Tirth Soni "Bandgi"

Romance Fantasy

4  

Tirth Soni "Bandgi"

Romance Fantasy

કસૂરવાર લાગે છે

કસૂરવાર લાગે છે

1 min
146

આ આંખને પણ થાક જો કૈંક આમ જ લાગે છે,

પાંપણ પણ તારી હાજરીનો મલાજો રાખે છે.


રહે છે આપની હાજરી આ આયખાંમાં પળેપળ,

કદી ધબકાર ન ચૂકે હૃદય, ડર બેશુમાર લાગે છે.


ખુલાસા શું કરું મારી હાલત એ ઇશ્ક તણાં ?

આંખોના ઈશારા બધાં તારા કસૂરવાર લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance