STORYMIRROR

CHETNA GOHEL

Romance

3  

CHETNA GOHEL

Romance

હું ક્યાં માંગુ છું ?

હું ક્યાં માંગુ છું ?

1 min
114

હું ક્યાં માંગુ છું ?

કે તારી હાજરી જ જોઈએ!

બસ લાગણીનો સહવાસ,

વરસાવતો રહેજે.


હું પલળતી રહીશ,

એ અનરાધાર વર્ષામાં,

અને તને ખબર પણ નહિ પડે !

કે મારો સહવાસ,

ક્યારે આવી તને,

ખેંચી ગયો.


ને જો ને તું પણ,

પલળી ગયો ને !


Rate this content
Log in

Similar gujarati poem from Romance