STORYMIRROR

CHETNA GOHEL

Fantasy Others

3  

CHETNA GOHEL

Fantasy Others

પિરામિડ કાવ્ય

પિરામિડ કાવ્ય

1 min
178

ગુલાબ ખીલ્યું ઉપવનમાં

ઝાકળની પધરામણી

હાસ્યનો ફૂવારો

ફૂલ શરમાણું

કોમળ

પર્ણ

છે

થોભી

ઝાકળ

ચડી વિચારે

પડી આજ પ્રેમમાં

કેમ રોકાવું ઉપવનમાં

કિરણોનું થયું આગમન.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy