Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Devanand Jadav

Tragedy

3  

Devanand Jadav

Tragedy

છેતરાયો છું

છેતરાયો છું

1 min
261

જીંદગી ભર બસ કેટકેટલો છેતરાયો છું,

સંબંધોઓના માપમાં કેવો વેતરાયો છું,

આ દોસ્ત, જીંદગી ‘ને બેફિકરાઈ મારી,

હૃદયસરસા સંબંધોમાં જોને વિસરાયો છું,

તને પામવા ક્યાં કોઈ કસર બાકી રાખી,

દોરાધાગે, તાવીજે ક્યાં ક્યાં મંતરાયો છું,

આ વળગણ એ વળી શું ‘કિરણ’ બતાવ,

સ્નેહના તાંતણે સહજભાવે કતરાયો છું,

જો આ આભ સાક્ષી છે મારી પછડાટનો,

ભર દોરીએ કનકવાની જેમ કપાયો છું.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy