Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ketan Bagatharia

Abstract Inspirational

3  

Ketan Bagatharia

Abstract Inspirational

છે આશીર્વાદ

છે આશીર્વાદ

1 min
189


છે આશીર્વાદ નવ યૌવન સપના તને,

પ્રણય બાગમાં સુંદર ટહુકા મળે,


ચેતના ન જાજી, આતમ ઉજાસ મળે,

જગતના મોટૂ, જીવન ભરપૂર મળે,


છે સૃષ્ટિ વિચાર વૃંદ, હર વૃંદ વૃંદાવન ભળે,

વિચારોમાં હો ઉજાસ, જીવમાં શિવ મળે,


ફરતા રહે દિ'ને રાત, નિરાંત પળે પળ ભળે,

શીતળતા રાત પૂનમની અંગે અંગ શ્યામ મળે,


મળી જાય જિંદગી ઝાકળ બિંદુ બની તને,

મેઘધનુષી આકાશ હરપળ મળે,


જીવન સાફલ્ય પામવા પ્રકૃતિ મળે,

મુક્તિનું કારણ થઈ ઈશ્વર ખૂદ મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract