STORYMIRROR

MITA PATHAK

Abstract Drama Others

3  

MITA PATHAK

Abstract Drama Others

છબી

છબી

1 min
30


પ્રેમવહેણ અને લાગણીમાં અણીદાર છે.

નાજુક, સુંદર, સૌમ્ય અને મરોડદાર છે.


મર્યાદા, સમજણનો શણગાર છે.

તારી રચના જોરદાર ને છટાદાર છે.


કવિતા કે વનિતા કોણ છે ? તું

ખરખરે ! જે પણ છું, શાનદાર છે.


Rate this content
Log in