Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Drama Fantasy Inspirational

3  

Bhavna Bhatt

Drama Fantasy Inspirational

ચાવી

ચાવી

1 min
261



આપણે સૌ ચાવી ભરેલા રમકડાં,

ઉપર બેઠો બેઠો એ કરે ગતકડાં.


ક્યારે જન્મ અને ક્યારે મરણ થાય,

ચાવી ભરે એટલું જ મળતું થાય.


આપણુ ધાર્યું કંઈ જ ન થાય,

ચાવી ભરે એમ જ થાય.


ટાળ્યા ટળે નહીં લેખ લલાટના,

ચાવી ભરી રચે રોજ નવી એક રચના.


ચાવી ભરી હોય એટલું જ ચાલે આ રમકડાં,

ઉપર બેઠો એ ખેલ કરીને નચાવે આ રમકડાં.


ભાવના આ ચાવીથી ખૂલે બંધ કિસ્મતના તાળા,

ઈશ્ચવરની આ ચાવી વગર બીજા ના ખૂલે તાળા....



Rate this content
Log in

Similar gujarati poem from Drama