STORYMIRROR

Nirali Shah

Abstract Others

3  

Nirali Shah

Abstract Others

ચાલો ફરવા જઈએ

ચાલો ફરવા જઈએ

1 min
233

ચાલો બધા ફરવા જઈએ,

આ લોકડાઉનકેરી બલામાંથી છૂટીને,

ચાલો મુક્તપણે શ્વાસ લઈએ,


રાત્રિ કરફયુુની માયાજાળમાંથી છૂટીને,

હવેે તો ઘરમાંથી ચેક આઉટ કરીએ,


પુરી- પાસ્તા, બિસ્કિટ- ખાખરા,પેક કરીને,

ગાડીમાં પેટ્રોલ તો ફૂલ ભરાવીએ,


ઘરમાં પૂરાઈને કાઢ્યા મહિનાઓ કેેેટલા,

ચાલો હવે તો કુદરતને ખોળે જઈએ,


ઘરમાં પૂરાઇને કેટલું રમશો ? કેેેરમ, ચેસ નેે  

લુડો,

હવેે જરા દરિયા ની રેેતીમાં તો રમીએ,


મહામારીનાં મૃત્યુથી ક્યાં સુુુધી ડરીશું,

મરતા પહેલા થોડું તો જીવી લઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract