STORYMIRROR

Parag Pandya

Comedy Inspirational

3  

Parag Pandya

Comedy Inspirational

બુસોકુસેકીકા-- ઉંમર

બુસોકુસેકીકા-- ઉંમર

1 min
190

ઉંમરનું તો

કામ જ વધવાનું,

રાખું શૈશવ

સંગ, મુસ્કાન કરે

દંગ, ઉંમર ઘટે

દબંગ દોસ્ત સંગ !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy