STORYMIRROR

Parag Pandya

Tragedy Inspirational

3  

Parag Pandya

Tragedy Inspirational

બુસોકુસેકીકા: ૮૨

બુસોકુસેકીકા: ૮૨

1 min
168

ઘમંડ


શેનો ઘમંડ

છે તને આટલો ભૈ ?

એક ચક્કર

માર કબ્રસ્તાનનું

તારાથી મોટાં માથા

દફન છે માટીમાં !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy