STORYMIRROR

Rekha Shukla

Abstract Drama Romance

3  

Rekha Shukla

Abstract Drama Romance

બફલું

બફલું

1 min
247

વાદળીયું બફલું જ્યારે જ્યારે રડ્યું !


ફરી જાગરણે ટીન એજર થઈ જવાયું

સિતારોની બિંદીએ લુપ્ત થઈ રોવાયું


ફરી ત્યારે ટીન એજર થઈ ગવાયું !

વળગી ગયું આલિંગન ને મઘમઘાયું


ફૂલોથી મારે ટીન એજર થઈ જવાયું !

ગુલાબોના ખેતરમાં દિલ જઈ ભોળાયું


ફરી ટીન એજર કો'થી થઈ જવાયું !

ખડખડાટ સ્મિતે આંખોથી રોવાયું !


ગગનચુંબી આભેથી ન કેમ સહેવાયું

ચશ્મા વગર હાથ ફેરવું મુખારવિંદે !


વ્હાલ હૈયે વલોઈ તુજમાં છલકાયું !

ભરી દીધો મારો પાલવ ખુશીથી !


ગૂંથી સ્વહસ્તે વેણી ચુંબન મલકાયું

ફરી ત્યારે ટીન એજર થઈ જવાયું !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract