બહેનના રિસામણાં
બહેનના રિસામણાં
કેમ મનાવું..
રિસાણી વ્હાલી મારી ઢીંગલી
પરી કહું..!!
ડર લાગે છે ઉડી જઈશ તો.??
ઢીંગલી છો..
મારી જિંદગી તું, મારી બંદગી તું.
શું કરું??
ચોકલેટ આપું કે ફરવા લઈ જાવ??
શું કરું..??
હુપ હુપ કરી બંદર બનું કે
તારી કાજે નાચતો જોકર બનું..??
બસ કર..
નાનકડી વાતે, મોટું ઘમસાણ ન કર..
બોલને બેના..!
