દિવાળી
દિવાળી
કડવાશને તમે નાખો બાળી એટલે દિવાળી,
મીઠાશ મુખમાં રાખો ઘોળી એટલે દિવાળી,
આપણાથી બીજાને ચહેરે પ્રસરતી લાલી એટલે દિવાળી,
પછી લાગણીઓની ફૂટે મીઠી સરવાણી એટલે દિવાળી..!
કડવાશને તમે નાખો બાળી એટલે દિવાળી,
મીઠાશ મુખમાં રાખો ઘોળી એટલે દિવાળી,
આપણાથી બીજાને ચહેરે પ્રસરતી લાલી એટલે દિવાળી,
પછી લાગણીઓની ફૂટે મીઠી સરવાણી એટલે દિવાળી..!